1.3 & 1.4 = Minor bug FIxed...
1.0 = જોડણી, જોડાક્ષર અને ભાષાશુદ્ધિ અંગેની નવી એપ
Pankajsid34 રજૂ કરે છે જોડણી, જોડાક્ષર અને ભાષાશુદ્ધિ અંગેની ઓનલાઈન એપ. આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
● વિશેષતાઓ :-
- સાદું GUI અને આકર્ષક લૂક.
- 5 MB કરતા નાની સાઈઝની એપ.
- જેમાં જોડણીના નિયમો, જોડાક્ષરો, સમાનાર્થી, અનેકાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, વિરામચિહ્નો, શબ્દસમૂહ માટે એક શબ્દ, કહેવતો, રુઢિપ્રયોગો, વર્ણસામ્ય ધરાવતા શબ્દો અંગેનું કન્ટેન્ટ વાંચન અને ટેસ્ટ સ્વરૂપે આપેલ છે.
- ગુજરાતી ભાષાશુદ્ધિ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી.
- ધો. 3થી 8ના હોમ લર્નિંગ વિડિયોની લિંકનો સમાવેશ.
- પ્રકરણ પ્રમાણે વાંચન અને ટેસ્ટની સુવિધા.
- સમજૂતી સાથેના 1,200+ પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન અને ઉપચારાત્મક કાર્યની સુવિધા.
- ભવિષ્યમાં વધુ પ્રશ્નો ઉમેરવામાં આવશે.
- જો તમારો જવાબ ખોટો હોય, તો સમજૂતી સાથે સાચો જવાબ તે જ સમયે જોઈ શકશો.
- દરેક ક્વિઝને અંતે overview અને ટકાવારી સાથેનું પરિણામ જોવા મળશે. અમુક ક્વિઝમાં અગાઉથી તમારું નામ એન્ટર કરીને, તમારું પરિણામ સર્ટિફિકેટ સ્વરૂપે જોઈ શકશો.
- જાહેરાતના અડચણ વગરની એપ.
- પ્રાથમિક શાળાથી માંડીને કૉલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી.
- અભ્યાસ, મૂલ્યાંકન અને ઉપચાર એમ તમામ કાર્ય કરી શકાય.
→ આ એપ માટે કોઈ સૂચન હોય, તો મેનુ વિભાગમાં ‘એપ વિશે’ના પેજ પર જઈ WhatsApp દ્વારા સીધો સંપર્ક કરી શકાશે.
નોંધ :- આ એપ ચલાવવા માટે, તમારો મોબાઈલ ગુજરાતી સપોર્ટેડ હોવો જરૂરી છે. અને બેસ્ટ વ્યૂ માટે ફોન્ટ સાઈઝ નોરમલ રાખો.
ઓછામાં ઓછી જરૂરિયાત :- 5 ઈંચ કે તેથી મોટી સ્ક્રીન સાઈઝ, 1 GB RAM અને 100 KBPS સુધીની ઈન્ટરનેટ સ્પીડ.
મીનીમમ એન્ડ્રોઈડ વર્ઝન :- Android 5.0 L
આવા વધુ મટીરિયલ્સનો લાભ લેવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. લિંક્સ નીચે આપેલ છે.
Website - https://pankajsid34.blogspot.com
Youtube - https://www.youtube.com/c/Pankajsid34
Facebook - https://www.facebook.com/Pankajsid34
Telegram - https://telegram.me/Pankajsid34
This version of જોડણી જોડાક્ષર ભાષાશુદ્ધિ Android App comes with one universal variant which will work on all the Android devices.
If you are looking to download other versions of જોડણી જોડાક્ષર ભાષાશુદ્ધિ Android App, We have 1 version in our database. Please select one of them below to download.