વર્ષે 1905 1908થી દરમ્યાન સમાજના ધર્મપ્રેમી દયાળુ સ્વ. શ્રી ત્રિભોવનદાસ પ્રાગજી પારેખે જ્ઞાતિના ત્રણ-ચાર લાયક
વિદ્યાર્થીઓને પોતાને ઘર જમવા-રહેવાની સગવડ કરી આ દિશામા એક પગલું ભરી આ સેવાયજ્ઞનો શુભારંભ કર્યો.સમાજ-જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તાતી જરૂરિયાત ને લક્ષ્યમાં રાખી એમને એક બોર્ડીંગ સ્થાપવાની ઈચ્છા થઇ અને તે માટે એ સમયમાં શ્રી હકમચંદભાઈ દોશીને વિનંતી કરી અને એક મકાન વગર ભાડે મેળવ્યું.
This version of Jain Boarding Android App comes with one universal variant which will work on all the Android devices.
If you are looking to download other versions of Jain Boarding Android App, We have 1 version in our database. Please select one of them below to download.