K2 HELP LAW 2.0 Icon
0
0 Ratings
100K+
Downloads
2.0
version
Jun 21, 2023
release date
21.4 MB
file size
Free
Download

About K2 HELP LAW Android App

૧. જરૂર નથી હવે કાયદાની અલગ અલગ પુસ્તકો માાંથી કલમો શોધવાની
૨. આ એપ્લીકેશન પોલીસમેન, એડવોકેટ, તેમજ ન્યાયીક વવભાગને સલગ્ન તમામ વવભાગના અવધકારી
કમૅચારી તથા વવધાથૅી વમત્રો તથા કાયદાને જાણવા ઉત્સુક વમત્રો તમારી ઉત્સુકતાને તેમજ તમારી જરૂરીયાને
સરળ બનાવવા અમારો આ એક પ્રયત્ન છે.
૩. K2 HELP LAW એપ્લીકેશન એટલે તમારા હાથમાાં રહેલ મોબાઇલ ફોનમાાંજ કાયદો
૪. અમે આ એપ્લીકશન મારફતે તમારી રોજીંદી અને તાત્કાલીક જરૂરીયાતની કલમ/ કાયદાને ફકત
સચૅીંગ બોકસ મારફતેથી શોધી ઝડપથી ઉપ્લબ્ધ કરાવીશુ.
૫. આ ઝડપી યુગમાાં અને રોજે રોજ નવા નવા કાયદાને કલમો સાથે સ ાંઘષૅ કરતી પોલીસ માટે આ
એપ્લીકેશન ખુબજ ઝડપથી કલમો શોધી આપી સરળતા પ્રદાન કરશે એવી અમને આશા છે.
૬. કાયદાના જાણકાર/ વનષણાાંત દ્રારા કાયદાના વવવવધ પુસ્તકોનુ ખુબજ વાાંચન અને ન્યાય વ્યવસ્થાને
લગત અવધકારી કમૅચારીઓ સાથે ચચૅા વવચારણા કરી ખુબજ સ્પષટ અને સરળ ભાષામાાં તમને વવવવધ
કાયદાઓ ની કલમો સરળતાથી મળી રહે તેવા હેતુથી દરેક કાયદાની એક – એક કલમને અમારા દ્રારા
ટાઇપીંગ કરી લખવામાાં આવેલ છે.
૭. આ એપ્લીકેશનમાાં તમામ કાયદાઓ છેલ્લામાાં છેલ્લા લેટેસ્ટ સને૨૦૧૯ ના એમેન્ડમેન્ટ સાથેરજુ
કરવામાાં આવેલ છે.
૮. પોલીસ અવધકારી અને કમૅચારી વમત્રો માટે ઇન્વેસ્ટીગેશનમાાં મદદરૂપ થઇ શકે એટલા માટે સ્પેસ્શીયલ
કેટેગરી K2 Will Help In The Investigation મુકી રોજીંદા કામમાાં ઉપયોગમાાં આવતા કામગીરીના ફોમૅ
ફોરમેટ પી.ડી.એફ માાં મુકવામાાં આવેલ છે. જે પોલીસને ઇન્વેસ્ટીગેશનમાાં ઉપયોગી બનશે. અને આવતા
સમયમાાં તેમા વધુમાાં વધુ ઉપયોગી માહહતી અપલોડ કરવાનો અમારો સ ાંકલ્પ છે.

*** નૉૅધ ***
આ સરકારી સંલગ્ન એપ્લિકેશન નથી. તમામ ડેટા સરકારી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ વિવિધ સરકારી સંસાધનોમાંથી મફતમાં મેળવવામાં આવે છે. અમે ફક્ત તમામ માહિતીના એકત્રીકરણ કરનાર છીએ.

તમામ માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવી છે જેમ કે https://www.indiacode.nic.in. અમે કોઈ ખોટી માહિતી ફેલાવતા નથી.

[email protected] પર કોઈપણ અપડેટ કરેલ કાયદા અથવા અન્ય કોઈપણ માહિતી માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો

Other Information:

Package Name:
Requires Android:
Android 5.0+
Other Sources:

Download

This version of K2 HELP LAW Android App comes with one universal variant which will work on all the Android devices.

Variant
20
(Jun 21, 2023)
Architecture
arm64-v8a armeabi-v7a x86_64
Minimum OS
Android 5.0+
Screen DPI
nodpi (all screens)
Loading..