- Pragat ni Kirtan Bhakti
- Pragat bhagvan shree Anadi shree krushnanarayan
- shree Krushavallabhacharyaji maharaj
" પ્રગટની કિર્તન ભક્તિ "
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ - શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt )ની લીલાભૂમિ જામવંથલી- પરમધામ ફુલવાડીધામથી - શ્રીહરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા " પ્રગટની કિર્તન ભક્તિ " નામક શાસ્ત્રનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
આ શાસ્ત્રમાં " પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના મહિમા - જીવનચરિત્ર - કાર્યો - પરચા - આજ્ઞા વગેરે દર્શાવતાં સુંદર કિર્તનોનું વર્ણન કરવામાં આવ્યું છે.
મહારાજના અનેક ભક્તોની માંગને ધ્યાનમાં રાખી.." જીવનમાં વિષેશ કિર્તન ભક્તિ થાય, અને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય, અને પરમધામની પ્રાપ્તિ થાય " આવા શુભ હેતુથી આ શાસ્ત્રની એપ્લિકેશન બનાવવામાં આવી છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો./ શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108.
લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ મંદિર, જુનાગઢધામ.
This version of Pragatni Kirtan Bhakti Android App comes with one universal variant which will work on all the Android devices.
If you are looking to download other versions of Pragatni Kirtan Bhakti Android App, We have 1 version in our database. Please select one of them below to download.