more bhajan in anadi shrikrishnanarayan kirtan
" " પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન " "
શ્રીહરિ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt ) વિષે તૈયાર થયેલી " પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન " નામની આ MP3 એપ્લિકેશનમાં આપને શું - શું સાંભળવાનો લાભ મળશે ??
(૧) " પ્રગટની પરાવાણી "નામના ફોલ્ડરમાં પૃથ્વી પર સંત સ્વરૂપે પ્રગટ થયેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એવા પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના સ્વમુખની દિવ્ય કલ્યાણકારી પરાવાણી સાંભળવાનો લાભ મળશે..
(૨) " પ્રગટની નિત્ય પૂજા " નામના ફોલ્ડરમાં / મહારાજની આરતી - થાળ - ધૂન - કિર્તન - સંઘ્યાસ્તુતિ - દંડવતસ્તુતિ - જય નાદ વગેરે સાંભળવાનો લાભ મળશે..
(૩) " પ્રગટના કિર્તન " નામના ફોલ્ડરમાં / મહારાજના સુંદર કિર્તનો સૂમધુર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૪) " પ્રગટ ભક્તિ પિયુષ " નામના ફોલ્ડરમાં / મહારાજનો મહિમા - ઉપદેશનો સાર દોહા + ચોપાઇના રૂપમાં કુલ ૧૭ જેટલા પિયુષમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૫) " પ્રગટની ધૂન " નામના ફોલ્ડરમાં / મહારાજના મહામંત્રની ધૂન અલગ અલગ રાગઢાળમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૬) " પ્રગટનો દિવ્ય રાસ " નામના ફોલ્ડરમાં / મહારાજના કિર્તનોની સારી પંક્તિઓને ભેગી કરીને તૈયાર.કરેલ દિવ્યરાસ સુંદર સ્વર - સંગીતની સુરાવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૭) " પ્રગટની મહામાનસી પૂજા " નામના ફોલ્ડરમાં / મહારાજના વિષેશ પૂજન માટે " મહામાનસી પૂજા તેમજ ભક્તોને રક્ષા અને સંકલ્પપૂર્તિ માટે કવચ + બ્રહ્મસર + વ્યપોહન સ્તોત્ર " પણ સાંભળવાનો લાભ મળશે...
(૮) " પ્રગટની સહસ્ત્ર નામાવલી "નામના ફોલ્ડરમાં શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા અંતર્ગત રહેલા / મહારાજનાં ૧૦૦૦ મહામંત્રો સાંભળવાનો લાભ મળશે...
( ૯ ) " પ્રગટનું શ્વેતાયન સ્મૃતિ શાસ્ત્ર " ફોલ્ડરમાં / મહારાજે સ્વયં રચેલ - આત્યંતિક કલ્યાણ તેમજ આલોક અને પરલોકમાં મહાસુખિયા થવા માટેનું આધુનિક સમયનું ધર્મશાસ્ત્ર એટલે " શ્રીશ્વેતાયન સ્મૃતિ " આ સંપુર્ણ શાસ્ત્રને સાંભળવાનો લાભ મળશે..
જગતના અનેક જીવાત્માઓના કલ્યાણને માટે ઘણાં વર્ષોના અતિ મહેનતના ફળ સ્વરુપે " પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ તેમજ શ્રીહરિ શરણાગતિ મંડળના રાજીપાર્થે - વિકાસાર્થે આ એપ્લિકેશન જુનાગઢધામથી " શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી / કે.પી સ્વામી " દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
સુંદર ડિઝાઇનિંગ વર્ક અને સેટિંગ્સ વગેરેમાં ખૂબજ મહેનત કરીને આ એપ્લિકેશનના મહાન કાર્યને પુર્ણ કરવામાં " મયૂરા દેવાણી " એ પોતાની બુદ્ધિપ્રતિભાનો સદુપયોગ કર્યો છે..તેમજ આર્થિક સહયોગ " મુનેશભાઈ સાંગાણી તેમજ સંજયભાઈ કાબરીયા " એ મહારાજને રાજી કરવા માટે કર્યો છે..તે બદલ આપ સૌને અભિનંદન સાથે આશીર્વાદ પણ આપવામાં આવે છે..
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ ઓડીઓ - વિડિઓ વગેરે અનેક પ્રકારના સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108.
લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ સ્મૃતિ મંદિર - ગાદિ સ્થાન , જુનાગઢધામ.
This version of Pragatni Paravani Dhun Kirtan Android App comes with one universal variant which will work on all the Android devices.
If you are looking to download other versions of Pragatni Paravani Dhun Kirtan Android App, We have 2 versions in our database. Please select one of them below to download.