Provided support for Hindi language.
યોગાસન એ આસનો, યોગાસનો, પૂરક ક્રિયાઓ, યૌગિક અંગભ્રમણ, સૂર્યનમસ્કાર વગેરેની સંપૂર્ણ અને સચોટ માહિતી આપતી એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશનના ઉપયોગથી તમે વિવિધ આસનો અને યોગાસનોનું સંપૂર્ણ જ્ઞાન લઇ શકો છો.
આ એપ્લિકેશનમાં દરેક આસનની સચિત્ર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમ કે આસનનો અર્થ, તેની સ્થિતિ, ક્રિયા, સૂચના, ખાસ નોંધ, લાભ વગેરે.
આ એપ્લિકેશનમાં યોગાસનો કરતાં પહેલા ધ્યાનમાં રાખવાની બાબતોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમ કે યોગાસનો શા માટે, શ્વાસોચ્છવાસની ક્રિયાઓ, ત્રિબંધ, યૌગિક અંગભ્રમણ, યૌગિક પૂરક ક્રિયાઓ વગેરે.
આ એપ્લિકેશનમાં આસનોનું બહુ જ સારી રીતે વર્ગીકરણ કરીને આપવામાં આવ્યું છે જેમ કે ધ્યાન માટેનાં આસનો, આરામ માટેનાં આસનો, આરોગ્ય માટેનાં આસનો વગેરે.
આ એપ્લિકેશનમાં વિવિધ રોગો, રોગોના લક્ષણો અને તેને મટાડવા માટેના આસનોનો બહુ જ સરસ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ એપ્લિકેશનમાં સૂર્યનમસ્કારનો ઉલ્લેખ બહુ જ સારી રીતે, સચિત્ર કરવામાં આવ્યો છે જેથી કરીને આપણે તેને સરળતાથી સમજી શકીએ અને કરી શકીએ.
આ એપ્લિકેશનમાં નોટિફિકેશનનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે કે જેથી કરીને જયારે પણ નવા આસનો કે યોગાસનો કે કોઈ પણ નવી માહિતી ઉમેરાય તો વપરાશકર્તાને જાણ થાય.
આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વપરાશકર્તા તેમની તંદુરસ્તીની પરીક્ષા પણ કરી શકે છે.
This version of Yogasan Android App comes with one universal variant which will work on all the Android devices.
If you are looking to download other versions of Yogasan Android App, We have 1 version in our database. Please select one of them below to download.